All posts by mynursingapp
FY – ANM – HP – ENVIRONMENTAL SANITATION UNIT – 4 COMMUNITY PARTICIPATION(UPLOAD)
યુનિટ – 4 કોમ્યુનિટી પાર્ટિસીપેશન ડ્રેઇનેજ એન્ડ પ્રિપેરેશન ઓફ શોક પીટ ( શોષણ ખાડો)(ગટર વ્યવસ્થાની તૈયારી) શોક પીટ ( શોષણ ખાડો) ના ફાયદા રીત : આરોગ્ય પ્રદ વાતાવરણનું સંતુલન ઘરથી નીચેની જરૂરીયાત સંતોષાય છે. ૧) ફીઝીકલ નીડ ૨) સાયકોલોજી નીડ ૩) હેલ્થ નીડ ૪) પ્રોટેક્ટીવ નીડ નબળા હાઇજીનના કારણે હેલ્થ પર થતી અસરો અને સર્જાતી સમસ્યાઓ નબળા હાઇજીનના કારણે નીચે પ્રમાણેની અસરો બોડી પર જોવા મળે છે. 1) રેસ્પીરેટરી ઇન્ફેક્શન