All posts by mynursingapp
FON-UNIT-3-MEETING THE BASIC NEEDS OF PATIENT-PART 2(HYGIENIC NEEDS)-UPLOAD
હાઇજીન નીડ્સ (Hygienic needs): હાઇજીન (hygiene): હાઇજીન મા બોડી ને નીટ અને ક્લિન રાખવામાં આવે છે જેના કારણે બોડીને ઇન્ફેક્શનમાંથી પ્રિવેન્ટ કરી શકાય તથા પ્રોપર્લી હાઇજીન મેઇન્ટેન કરવાથી વેલ્બીંગ નો અનુભવ થાય છે. પર્સનલ એન્ડ એન્વાયરમેન્ટલ હાઇજીન (Personal and Environmental Hygiene): પ્રોપર પર્સનલ હાઇજીનની પ્રેક્ટિસ એ આપણા ડેઇલી લાઇફના એશેન્સીયલ પાર્ટમાંનો એક પાર્ટ છે. હેલ્થ અને સોસિયલ બંને કારણોસર ગુડ પર્સનલ હાઇજીન ઇમ્પોર્ટન્ટ હોય છે. હાઇજીન એ સામાન્ય રીતે પ્રેક્ટિસિસ