All posts by mynursingapp
General Nursing & Midwifery (First Year)-BEHAVIOURAL SCIENCES-24/09/2024-PAPER NO.9
24/09/2024 Q-1 a. What is attitude? – એટીટયુડ એટલે શું? એટીટ્યુડ એટલે કોઈપણ સિચ્યુએશન મા વ્યક્તિ ને કોઈપણ એક પર્ટિક્યુલર મેનરમા વર્તન કરવાની કે રીએક્ટ કરવાની રીતને તેના તરફનો તેનો એટીટ્યુડ કહેવામા આવે છે. વ્યક્તિના બિહેવિયરને તેની માન્યતા મુજબ તેના વર્તન ને તે વ્યક્તિનો જે તે વસ્તુ કે સિચ્યુએશન તરફનો એટીટ્યુડ કહી શકાય છે. એટીટ્યુડ પોઝિટિવ નેગેટિવ કે ન્યુટ્રલ હોઈ શકે છે. b. How attitude is formed? – એટીટયુડ કેવી