All posts by mynursingapp
FON-GNM-UNIT 2- C0MMUNICATION
Communication (કોમ્યુનિકેશન) Definition of communication (ડેફિનેશન ઓફ કોમ્યુનિકેશન) Purpose of communication (પર્પસ ઓફ કોમ્યુનિકેશન) : Elements of communication(એલીમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન) ડેવિડ બેર્લો દ્વારા કોમ્યુનિકેશન માટેનું ‘SMCR’ મોડેલ આપવામાં આવ્યું છે. જેમાં કોમ્યુનિકેશન માટેના એલીમેન્ટ્સને સારી રીતે સમજાવવામાં આવેલ છે. S – Source (સોર્સ)M – Message (મેસેજ)C – Channel (ચેનલ)R – Receiver (રિસિવર) કોમ્યુનિકેશન માટેના એલીમેન્ટ્સ નીચે મુજબ છે : 1) Source (સોર્સ) સોર્સ કે જેને સેન્ડર અથવા એનકોડર તરીકે પણ