All posts by mynursingapp
FON : UNIT : 6 (PART : 5)CARE OF PATIENT WITH PAIN-UPLOAD
Unit: 6( Part : 5)Care of patient with pain (કેર ઓફ પેશન્ટ વીથ પેઇન): ઇન્ટ્રોડક્શન (introduction): પેઇન એ એક અનપ્લીઝન્ટ સેન્સરી અને ઇમોશનલ એક્સપીરીયન્સ છે જે એક્ચ્યુઅલ અથવા પોટેન્સીયલ ટીશ્યુસ ડેમેજ માંથી પરિણમે છે તે એક વ્યક્તિનો યુનીક એક્સપીયીયન્સ છે જેનું વર્ણન અથવા સમજાવવું ક્લાઇન્ટ માટે ડિફીકલ્ટ હોય શકે છે અને અન્ય લોકો માટે રેકોગ્નાઇઝ અને અસેસ કરવું ઘણીવાર ડિફીકલ્ટ હોય છે. તે અનપ્લીઝન્ટ ફીલીન્ગ (અપ્રિય સંવેદના) છે, જે એન્ટાયર્લી