All posts by mynursingapp
27/02/2020 CHILD HEALTH NURSING (DEEPALI)(Done-UPLOAD)(PAPER NO. 9)
27/02/2020 CHILD HEALTH NURSING-PAPER SOLUTION NO.9 Q-1 a. Define Nephrotic Syndrome.નેફ્રોટીક સિન્ડ્રોમ ની વ્યાખ્યા આપો.03 આ યુરીનરી સિસ્ટમનો એક ડીસીઝ છે. જે બાળકોમા કોમનલી હોસ્પિટલાઇઝેશન નુ કારણ બને છે.આ સિન્ડ્રોમ મા એક કરતા વધારે કન્ડિશનના સાઇન એન્ડ સિમટમ્સ જોવા મળે છે. નેફ્રૉટીક સિન્ડ્રોમ મુખ્યત્વે ના લક્ષણો મા ખૂબ જ એડીમા(સોજો), હાઇપો આલબ્યુમીનેમિયા, આલ્બ્યુમીન યુરિયા અને હાઇપર લિપિડેમિયા એટલે કે હાઇપર કોલેસ્ટેરોલેમિયા તરીકે જોવા મળે છે. નેફ્રૉટીક સિન્ડ્રોમ કિડનીની એક તકલીફ