All posts by mynursingapp
FIRST YEAR FOUNATION OF NURSING (FON) 10/09/2025 PAPER SOLUTION (COMPLETE)
Q-1 a. List the common sites to develop decubitus ulcer. ડેકયુબીટસ અલ્સર થવાની સામાન્ય જગ્યાઓનું લીસ્ટ બનાવો. 03 sites to develop decubitus ulcer (ડેકયુબીટસ અલ્સર થવાની સામાન્ય જગ્યાઓનું લીસ્ટ): b. Write the causes of decubitus ulcer. – ડેકયુબીટસ અલ્સર થવાના કારણો લખો. 04 પ્રેશર (Pressure) : ફ્રિકશન (friction) : મોઈશ્ચર (Moisture) : પ્રી-ડિસ્પોઝિંગ ફેક્ટર c. Describe the role of nurse in prevention of decubitus ulcer. ડેકયુબીટસ અલ્સરને અટકાવવામાં નર્સનો રોલ