All posts by mynursingapp
ANM – SY – MIDWIFERY PAPER SOLUTION 14/09/2025(UPLOAD)
14/09/2025 પ્રશ્ર-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એન્ટીનેટલ કેર એટલે શું ?03 એન્ટીનેટલ કેર (Antenatal Care – ANC) એટલે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્યની જાળવણી, રોગોની વહેલી ઓળખ, સારવાર અને આરોગ્ય શિક્ષણ માટે આપવામાં આવતી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે, જટિલતાઓ અટકાવી શકાય અને સુરક્ષિત પ્રસૂતિ (Safe Delivery) થાય તે માટે એન્ટીનેટલ કેર ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યાખ્યા વિશ્વ આરોગ્ય