All posts by mynursingapp
MENTAL HEALTH NURSING (GNM 2ND YEAR) 31/07/2024 PAPER SOLUTION(Done)UPLOAD-9
MENTAL HEALTH NURSING 31/07/2024 – PAPER SOLUTION NO.9 Q-1 a) Define Depression. ડીપ્રેશન ની વ્યાખ્યા આપો.03 ડિપ્રેશન એ એક મૂડ ડિસઓર્ડર (Mood Disorder) છે, જેમાં નીચેના મુખ્ય લક્ષણો જોવા મળે છે: સેડનેસ (Sadness) અને હોપલેસનેસ (Hopelessness) ની લાગણીઓનો અનુભવ થાય છે.દૈનિક એકટીવીટીઝ (Activities) માં ઇન્ટરેસ્ટ (Interest) અને પ્લેઝર (Pleasure) લોસ (Loss) થાય છે.સોશ્યલ (Social) અને ઓક્યુપેશનલ ફંક્શન (Occupational Function) પ્રભાવિત થાય છે.સ્લીપ પેટર્ન (Sleep Pattern) અને એપેટાઈટ (Appetite) માં બદલાવ