All posts by mynursingapp
COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION GNM 3RD YEAR) 10/10/2023(Done)-uplaod-09
COMMUNITY HEALTH NURSING-2 (PAPER SOLUTION GNM 3RD YEAR) 10/10/2023(Done)-uplaod-09 Q-1 a. Draw the health organization chart at state level. – રાજય સ્તરનો આરોગ્ય સંસ્થાનો ચાર્ટ દોરો.03 સ્ટેટમાં સ્ટેટ મિનિસ્ટર ઓફ હેલ્થ(State minister of health): સ્ટેટમાં સ્ટેટ મિનિસ્ટર ઓફ હેલ્થ તે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના હેડ હોય છે અને હેલ્થ સેક્રેટરી અને કમિશનર ઓફ હેલ્થ અને જુદા જુદા ડાયરેક્ટર તેના અંડર માં કામ કરતા હોય છે તેનું પોતાનું એક પોલિટિકલ