All posts by mynursingapp
F.Y. – ANM – PHCN – PRIMARY MEDICAL CARE UNIT – 1 TYPES OF DRUGS
યુનિટ: 1 ટાઈપ્સ ઓફ ડ્રગ્સ ઇન્ટ્રોડક્શન પ્રાઇમરી મેડિકલ કેર ફાર્માકોલોજી ઇસ ધ સ્ટડી ઓફ ડ્રગ્સ ફાર્મા મીન્સ ડ્રગ્સ લોજી મીન્સ ટુ સ્ટડી એલોપેથિક એન્ડ “આયુષ” દવાઓની ધણી બધી શાખાઓ હોય છે. જેમાં મુખ્યત્વે એલોપેથિક એટલે કે વિલાયતી (કૃત્રિમ) દવાઓ તથા આયુષનો સમાવેશ થાય છે. આયુષ એટલે કે. A આયુર્વેદિક Y યોગા U યુનાની S સિધ્ધા H હોમિયોપેથી હિસ્ટરી ટર્મીનોલોજી 1. ફાર્મેકોલોજી 2. ફાર્મસી 3. ફાર્માસિસ્ટ 4. ફાર્માકોપિયા 5. ફાર્મેકોડાયનેમિક્સ