All posts by mynursingapp
06/09/2019-ANM-SY-HCM
06/09/2019 પ્રશ્ર – ૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) સબસેન્ટરના કાર્યો લખો.03 સબસેન્ટરના કાર્યો (૨) ANM ને નીભાવવાના રજીસ્ટરના નામ અને નંબર લખો. 04 ANM દ્વારા રાખવાના મુખ્ય રજીસ્ટર રજીસ્ટર નં. ૧ – યોગ્ય દંપતી રજીસ્ટર (Eligible Couple Register) રજીસ્ટર નં. ૨ – ગર્ભવતી સ્ત્રીઓની નોંધણી રજીસ્ટર (Antenatal Care Register) રજીસ્ટર નં. ૩ – પ્રસૂતિપશ્ચાત સ્ત્રીઓની નોંધણી રજીસ્ટર (Postnatal Care Register) રજીસ્ટર નં. ૪ – રસીકરણ રજીસ્ટર (Immunization Register –