All posts by mynursingapp
F.Y. – ANM – CHILD HEALTH NURSING UNIT – 1 GROTH AND DEVELOPMENT
યુનિટ-1 ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ટ્રોડક્શન : ચાઈલ્ડ હેલ્થ કેર ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ વૃધ્ધિ (ગ્રોથ) વિકાસ (ડેવલપમેન્ટ) ફેક્ટર અફેક્ટિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ (વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો) આનુવંશિકતા (હેરિડિટી) પર્યાવરણ (એન્વાયરમેન્ટ) પોષણ (ન્યુટ્રીશન) જાતિ (સેકસ) હોર્મોન્સ સામાજિક-આર્થિક સ્થિતિ (સોસીયો-ઇકોનોમિક સ્ટેટસ) અધ્યયન અને મજબૂતીકરણ (લર્નિંગ એન્ડ રિઇન્ફોર્સમેન્ટ) આ ઉપરાંત પણ ઘણા બધા કારણૉ છે જે બાળકનાં વૃધ્ધિ અને વિકાસ ને અસર કરે છે.જેવા કે, ટેકનીક્સ ઓફ એસેસમેન્ટ ઓફ ગ્રોથ & ડેવલોપમેન્ટ