All posts by mynursingapp
S.Y. – ANM – HEALTH CENTRE MANAGEMENT UNIT – 1 THE SUB CENTER
યુનિટ – 1 સબ સેન્ટર મુખ્ય હેતુ ગૌણ હેતુઓ આ યુનિટના અંતે વિદ્યાર્થીઓ: પ્રસ્તાવના સબસેન્ટરના કાર્યો ૧. મેટરનલ હેલ્થની કેર આપે છે. ૨. નિયોનેટલ હેલ્થ સેવા આપે છે. ૩. ચાઈલ્ડ હેલ્થ નર્સિંગની સેવા આપે છે. ૪. મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે. ૫. ન્યુટ્રીશનલ સ્ટેટસ માટે માર્ગદર્શન અને સારવાર આપે છે. ૬. રસીકરણ પણ આ સેન્ટરનું મુખ્ય કામ છે. ૭. ફેમિલી પ્લાનિંગઅને કોન્ટ્રાસેપ્ટીવ સેવાઓ આપે છે. ૮. રેફરલ સેવાઓ પુરી