All posts by mynursingapp
F.Y. – ANM -COMMUNITY HEALTH NURSING UNIT – 2 COMMUNITY HEALTH PRACTICE
યુનિટ – 2 કોમ્યુનિટી હેલ્થ પ્રેક્ટિસ મુખ્ય હેતુ ગૌણ હેતુ :- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ પ્રસ્તાવના હેલ્થ કોન્સેપ્ટ ઓફ પીપલ & હેલ્થ કેર પ્રોવાઇડર (લોકો અને આરોગ્ય સેવા આપનારનો આરોગ્ય અભિગમ) નીચેની બાબતો આરોગ્ય પર અસર કરે છે. આરોગ્ય અને રોગો વિશેની લોકોની સાંસ્કૃતિક માન્યતાઓ 1) રહેઠાણ 2) ખોરાક 3) માતા અને બાળકનું આરોગ્ય 4) વ્યક્તિગત સ્વચ્છતા સારી બાબતો : ખરાબ બાબતો : 5) માનવ મળ-મુત્રનો નિકાલ 6) કચરાનો નિકાલ