All posts by mynursingapp
sample paper ANM midwifery
GNC.ANM-S.Y-MIDWIFERY-મિડવાઇફરી-SAMPLE PAPER ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- તારીખ 09/06/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો.(03 માર્ક્સ) Definition : એબોર્શન એટલે ગર્ભપાત એબોર્શન (Abortion) એ એવી સ્થિતિ છે જેમાં ગર્ભધારણ પછી શિશુનો વિકાસ પૂર્ણ થયા પહેલાં, જ્યારે માસિક ચક્ર ચાલુ થવાનું બંધ થયું હોય તે પછી, ગર્ભને જાણબૂઝી કે કુદરતી રીતે અંત લાવવામાં આવે છે. અથવા એબોર્શન