All posts by mynursingapp
F.Y. – ANM – CHN UNIT – 9 COMMUNITY METHODS & MEDIA
યુનિટ – 9 કોમ્યુનિકેશન મેથડ્સ & મિડિયા મુખ્ય હેતુ ગૌણ હેતુ :- યુનિટ નાં અંતે તાલીમાર્થી. પ્રસ્તાવના વ્યાખ્યા પ્રિન્સિપાલ ઓફ કમ્યુનીકેશન (કમ્યુનીકેશનનાં સિદ્ધાંતો) 1.એક સમયે એક સાથે એક કરતાં વધારે માહિતી આપવી નહી 2.યોગ્ય સમયે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સંદેશા વ્યવહાર 3.લોકોની મુશ્કેલીઓ પર આધારિત 4.લોકોમાં પ્રેરણા અને ભય દ્વારા રસ જગાડે તેવું 5.રીત-રીવાજો અને સાંસ્કૃતિક પરંપરાઓ 6.વાતાવરણને અનુરૂપ 7.આર્થિક પરિસ્થિતિને અનુરૂપ 8.લોકોના શૈક્ષણિક સ્તરને અનુરૂપ 9.ધર્મને અનુરૂપ હેતુઓ મેથડ