All posts by mynursingapp
MSN : 2 (UNIT NO. 10 ) EMERGENCY MANAGEMENT
EMERGENCY MANAGEMENT. Define triage (ડીફાઇન ટ્રાયેજ) Write types of triage (રાઇટ ટાઇપસ ઓફ ટ્રાયેજ) 1) સિમ્પલ ટ્રાયેજ : 2) એડવાન્સ ટ્રાયેજ : Write about color code of triage (રાઇટ અબાઉટ કલર કોડ ઓફ ટ્રાયેજ) રેડ મિન્સ ઇમરજન્સી. રેડ કલર ‘ઇમીડીયેટ શબ્દ’ ઇન્ડીકેટ કરે છે. એટલે કે લાઇફ થ્રેટનિંગ કન્ડીશન ધરાવતા વિક્ટીમને રેડ કલર આપવામાં આવે છે. એટલે કે તેવા લોકોને ઇમિડીયેટ ઇન્ટરવેનશન જરૂર છે. ઊદાહરણ તરીકે સિવિયર રેસ્પાયરેટરી ડિપ્રેશન, બ્રેઇન