All posts by mynursingapp
F.Y. – ANM – HP – NUTRITION UNIT – 4 PROMOTION OF NUTRITION-UPLOAD
યુનિટ – 4 પ્રમોશન ઓફ ન્યુટ્રીશન પ્રમોશન ઓફ ન્યુટ્રીશન પ્લાનિંગ ડાયટ અને સ્પેશિયલ ડાયટ ફોર ફેમિલી આ ઉપરાંત ખોરાકની ઘરગથ્થું રીતો સમજાવવી. 1.ફણગાવેલા કઠોળ 2.આથો આવેલ અનાજ કે કઠોળ (ફર્મીગ સીરીયલ્સ) 3.અનાજ અને ધાન્ય મિશ્રણ 4.અનાજ અને કઠોળનું મિશ્રણ 5.રાબ 6.પાઉડર પ્રોટીન ફૂડ 7.ઘેરા લીલા પાંદડા વાળા શાકભાજી 8.હૈદરાબાદી મિશ્રણ 9.ખોરાકની સારી ટેવો મેથડ ઓફ યુઝિંગ લોકલી અવેલેબલ ફુડસ ફોર સ્પેશિયલ ડાયટ (ખોરાકના સ્થાનિક પ્રાપ્તિસ્થાનો તેની ઓળખ અને આહારમાં તેનું