All posts by Jayubha Vala
GNM FY BEHAVIOUR SCIENCE-2019 (PAPER NO. : 3 )
GNC PAPER 09/09/2019 Que1(a) What is attitude? એટીટ્યુડ એટલે શુ? 03 એટીટ્યુડ એટલે કોઈપણ સિચ્યુએશન મા વ્યક્તિ ને કોઈપણ એક પર્ટિક્યુલર મેનરમા વર્તન કરવાની કે રીએક્ટ કરવાની રીતને તેના તરફનો તેનો એટીટ્યુડ કહેવામા આવે છે. વ્યક્તિના બિહેવિયરને તેની માન્યતા મુજબ તેના વર્તન ને તે વ્યક્તિનો જે તે વસ્તુ કે સિચ્યુએશન તરફનો એટીટ્યુડ કહી શકાય છે. એટીટ્યુડ પોઝિટિવ નેગેટિવ કે ન્યુટ્રલ હોઈ શકે છે. Que1(b) How attitude is formed? એટીટ્યુડ કેવી