All posts by Jayubha Vala
NUTRITION-UNIT-3
UNIT:- (11) DIETARY REQUIREMENTS & DEFICIENCY DISEASES. The Calorie (કેલેરી):- ખોરાક ની energy ની valueદર્શાવવા વપરાતા શબ્દ ને કેલેરી કહેવામાં આવે છે. efinition:- ૧ ગ્રામ પાણીના ઉષ્ણતાપમાને ૧ ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરીયાત જેટલી ફારમીને કેલેરી કહેવામાં આવે છે. કેલેરીને હંમેશા જુલમાં માપવામાં આવે છે. જે energy નું યુનિટ ની સામાન્ય એનર્જી ની વેલ્યુ નીચે પ્રમાણે છે. CEO=4calory /1 g.m. – 17 kj. (જુલ) Protein=tqcalory / 1 g.m. – 17