All posts by Jayubha Vala
NUTRITION-UNIT-7
UNIT:- (VII) COMMON PREPARATIONS/COOKERY Cookery :- રસોઇ સારો સંબંધ ધરાવતું શાસ્ત્ર તેને કુકરી કહેવામાં આવે છે. (1) Tea :- સાધનોઃ- પ્રાઈમસ, પ્રાઈમસની પીન, દિવાસળી, તપેલી, દુધ, ચા, pot, sugar p. ૬પ, રકાબી, tray, પાણી, સાણસી. ચમચી, કીટલી, milk રીતઃ- સૌ પ્રથમ પ્રાઈમસ ચાલુ કરી તે એક કપ તપેલી માં ૧ cup પાણી ઉકાળો ગરમ ફરેલુ પાણી કિટલી માં નાખીને તે કાટી નાખવુ, ઉકાળેલા પાણીમાં થોડી ચા નાખી ગળણી વડે કિટલી