All posts by Jayubha Vala
Msn :- 1 (2018) gnc paper solution no. 02
MSN-1-2018 Q-1 a. Explain about anesthesia. એનેસ્થેસિયા વિશે સમજાવો Definition:- એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્સીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોસ થાય છે. Purpose of Anaesthesia:- b. List the types of anesthesia .. એનેસ્થેસિયાના પ્રકારોની યાદી બનાવો. c. Describe any one type of anesthesia in detail. એનેસ્થેસિયાના કોઇ પણ એક પ્રકાર વિશે વર્ણવી એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે. 1)લોકલ એનેસ્થેસિયા:- આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ