All posts by Jayubha Vala
paed – 2018 (paper-4) GAGIYA JAGU
PAED-02/08/2018 Q-1 a. Define Tetralogy of Fallot. 03 ટેટ્રાલોજી ઓફ ફેલોટ એટલે શું ? ટેટ્રાલોજી ઓફ ફેલોટ એ કોમન જન્મજાત ખામી છે. આ ખામી મા બીજી ચાર ખામી ભેગી હોય છે, જે પ્રેગનેન્સી ના આઠ વીક દરમ્યાન હાર્ટ ડેવલપ થતુ હોય ત્યારે તેમા એબનોર્માલિટી આવવાને કારણે જોવા મળે છે.આ ચાર ખામી જેવી કે, 1.વેન્ટ્રીરીક્યુલર સેફટલ ડીફેક્ટ :- તેમા રાઈટ અને લેફ્ટ વેન્ટ્રિકલ ની વચ્ચે ઓપનિંગ હોય છે. 2. પલ્મોનરી સ્ટેનોસીસ