All posts by Jayubha Vala
ANATOMY UNIT 2. (PART : 1)THE CELL
THE CELL (ધ સેલ): સેલ એ હ્યુમન બોડી નુ સૌથી નાનામા નાનુ માઇક્રોસ્કોપિક સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટ છે. બોડી માં દરેક ઓર્ગન ના કાર્ય માટે તેમા આવેલ સેલ્સ અગત્યના છે. આ સેલ ના કાર્ય થી જ દરેક ઓર્ગન નોર્મલ ફંક્શન કરી શકે છે. બોડી માં ઘણા અલગ અલગ પ્રકાર ના સેલ્સ આવેલ હોય છે. અહી આપણે બોડી ના બેઝીક સેલ અને તેના સ્ટ્રકચર વિશે અભ્યાસ કરીએ. સેલમા આવેલા કમ્પોનન્ટસ નીચે