All posts by Jayubha Vala
ANATOMY UNIT 2. (PART : 2) THE TISSUE
ટીશ્યુ (TISSUE) : હ્યુમન બોડીએ મલ્ટી સેલ્યુલર અને કોમ્પ્લેક્સ છે. બોડી ની અંદર બેઝિક ફંકશનલ યુનિટ તરીકે સેલ કાર્ય કરે છે. એકસરખા ફંકશન્સ કરતા સેલ એક સાથે જોડાય અને કોઈ એક પર્ટિક્યુલર પ્રકારના ટીશ્યુ નુ નિર્માણ કરે છે. એક ટીસ્યુ માં એક કરતા વધારે સેલ્સ હોય એવુ પણ જોવા મળે છે. હ્યુમન બોડીમા આવા ઘણા ટાઈપના ટીશ્યુ જોવા મળે છે. દરેકના કાર્ય અને સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. ટાઈપ્સ ઓફ