All posts by Jayubha Vala
ANATOMY UNIT 12. SENSE ORGANS (PART :2). EYE,NOSE AND TOUNGUE
Eye ball (આઈ બોલ): આંખ જોવા માટેનું એક અગત્યનું ઓર્ગન છે જે કેમેરા ની જેમ કાર્ય કરે છે તેનો શેપ સ્પિરેકલ હોય છે તેનો ડાયામીટર 2.5 cm હોય છે તે ઓપ્ટિક નર્વ દ્વારા નર્વ સપ્લાય બ્રેઇન તરફ લઈ જાય છે અને જોવાનુ કાર્ય થાય છે. આઈબોલ એ સ્કલ મા આવેલી ઓરબિટલ કેવીટીમાં આવેલ હોય છે આ કેવીટી ની દિવાલમાં આંખના રક્ષણ માટે એડીપોઝ ટીશ્યુ નું પડ આવેલું હોય છે આયબોલ