All posts by Jayubha Vala
SOCIOLOGY UNIT 1
INTRODUCTION ( ઇન્ટ્રોડક્શન ): Key Terms ( કી ટર્મ્સ ): 1.Sociology (સમાજશાસ્ત્ર) સોસિયોલોજી એટલે સોસાયટીની સ્ટડી અથવા સમાજનો અભ્યાસ. 2.Bias (પૂર્વગ્રહ) અયોગ્ય વ્યક્તિગત ઓપિનિયન અથવા અભિપ્રાય જે નિર્ણય અથવા ચુકાદાને પ્રભાવિત કરે છે. 3.prejudice (પૂર્વગ્રહ) અયોગ્ય અને ગેરવાજબી દ્રષ્ટિકોણ (અન્યાયી). 4.vague( અસ્પષ્ટ) સ્પષ્ટ રીતે જણાવ્યું નથી or (સ્પષ્ટ રીતે જણાવેલું ન હોય) 5.science( વિજ્ઞાન) નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા બંધારણ (સ્ટ્રક્ચર )અને વર્તનનો વ્યવસ્થિત અભ્યાસ. Introduction ( ઇન્ટ્રોડક્શન ): Concept of