All posts by Jayubha Vala
BREST DISORDER (AVANI)
Nursing Management of patients withdisorders of Breasta) Assessment of breast બ્રેસ્ટ મા 15-20 લોબ હોય છે લોબ્યુલ્સ નાના લોબ્યુલ્સ છે. નાની નળીઓ દ્રારા લેક્ટીફુલ ડક્ટ પર જોડાય છે. -લેક્ટીફ્યુબસ ડક્ટ ડિલિવરી પછી દૂધના રિસર્વર તરીકે કામ કરે છે અને ડાર્ક બ્રાઉન એરોલા breast નો એક ભાગ છે. એરોલા બ્લડ, વિનસ ,નવ સપ્લાય લિફ્ટ સપ્લાય પુરી પાડે છે. આર્ટિકલ સપ્લાય:-થોરાસીક આર્ટરી અને એક્સેલરી ની આર્ટરીની શાખાઓ બ્રેસ્ટ ને બ્લડ સપ્લાય પૂરી