All posts by Jayubha Vala
UNIT-I-ONCOLOGY-TERMINOLOGY-PART (I)
Unit No.1 oncology (Part:1): TERMINOLOGIES RELATED Oncology Nursing (ટર્મીનોલોજી રીલેટેડ ટુ ઓન્કોલોજી નર્સિંગ): (1) Alopecia (એલોપેશિયા): hair loss થવા. (2) Anaplasia (એનાપ્લેશીયા):- આ એવા સેલ છે કે જે સામાન્ય સેલ્યુલર લાક્ષણિકતાઓનો અભાવ હોય છે અને તેમના બદલે તેના આકાર અને તેની રચનામાં નોર્મલ સેલ કરતા જુદા હોય છે.આ એક પ્રકારના કેન્સરિયસ સેલ હોય છે. (3)Biopsy (બાયોપ્સી):- આ એક પ્રકારનો ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે કે જેમાં બોડીના ટીશ્યુમાંથી થોડોક ભાગ લેવામાં આવે