All posts by Jayubha Vala
msn-2-cardio-vascular disease (jagu)
MSN-II (Nursing management of patients with cardiovascular, circulatory and haematological disorder)* 1.એ.સી.ઇ એનહિબીટર :- મેડિકેશન માટે સંક્ષિપ્ત રૂપ જે એનજીઓ ટેન્સીન કન્વર્ટિંગ એનજાયમ ને અટકાવે છે. સાઇન એટલે ચિહ્નો અને સિમટમ્સ એટલે લક્ષણો જે અનસ્ટેબલ અન્જાયના અથવા એક્યુટ માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન ને સૂચવે છે. છાતીમાં દુખાવો માયોકાર્ડિયલ ઇન્ફાર્કક્શનના દ્વારા થાય છે. આ એક ડિફયુસ અથવા ફેલાય એવી પ્રક્રિયા છે જ્યાં નાની આર્ટરી અને આર્ટરીઓલ્સ ના વોલના મસલ્સ ફાઇબર અને એન્ડોથેલિયમ