All posts by Jayubha Vala
MSN 1 : UNIT 2 HEALTH ASSESSMENT
HEALTH ASSESSMENT (હેલ્થ અસેસમેન્ટ ): USEFUL TERMINOLOGIES (યુઝફુલ ટર્મીનોલોજીસ): Acute Illness (એક્યુટ ઈલનેસ): આમા સિવ્યર સિમ્પટોમ્સ જોવા મળે છે. જે શોર્ટ ડયુરેસન માં જોવા મળે છે. થોડાક દિવસો અથવા વિક બીમારી જોવા મળે છે. જે ઝડપથી થાય છે. જેમા તાત્કાલિક સારવાર પ્રોવાઇડ કરવામા આવે છે. એના કોમન કારણ વાઇરસ ઇન્ફેક્શન અથવા ઇન્જ્યુરી છે. આ ઈલનેશ ટૂંક સમયમા નોર્મલ પણ થઇ જાય છે. Assessment (અસેસમેન્ટ): અસેસમેન્ટ એટલે કે પેશન્ટના હેલ્થ ને