All posts by Jayubha Vala
PEDIATRIC UNIT 1( PART : 3) VITAL AND HEALTH STATISTICS
VITAL AND HEALTH STATISTICS (વાઇટલ અને હેલ્થ સ્ટેટીસ્ટીક્સ): USEFUL TERMINOLOGIES ( યુઝફુલ ટર્મીનોલોજીસ ): Vital Statistics (વાઈટલ સ્ટેટેસ્ટિક): વાઇટલ એટલે કે ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ કે અગત્યના બનાવો જેવા કે બર્થ, ડેથ, મેરેજ વગેરે. સ્ટેટીસ્ટીક્સ એટલે કે ન્યુમેરિકલ ડેટા અને તેને લગતુ સાયન્સ. આમ ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટને લગતા ન્યુમેરિકલ ડેટા ને વાઈટલ સ્ટેટીસ્ટીક્સ કહેવામા આવે છે. Health Stetistics (હેલ્થ સ્ટેટીસ્ટીક્સ): હેલ્થ ને લગતા ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ અને તેને લગતા ન્યુમેરિકલ ડેટા ને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ