All posts by Jayubha Vala
skin viral juhi (Part : 7)
Write viral skin infection (રાઈટ વાયરલ સ્કીન ઇન્ફેક્શન) Define herpes zoster (ડિફાઈન હર્પીસ ઝોસ્ટર) Explain pathophysiology of herpes zoster (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ હર્પીસ ઝોસ્ટર) વેરીસેલા ઝોસ્ટર ના પ્રાઇમરી ઇન્ફેક્શનને કારણે વ્યક્તિમાં ચિકનપોક્સ થાય છે.(ચિકનપોક્સ એ વેરીસેલા ઝોસ્ટર વાયરસને કારણે થાય છે)|ચિકનપોક્સ થયા બાદ વેરીસેલા ઝોસ્ટર વાયરસ બ્રેઇન અને સ્પાઇનલ કોડની નજીક સેનસરી ડોરસલ ગેંગલિયામાં નિષ્ક્રિય બનીને રહે છે એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહે છે.|જ્યારે વ્યક્તિની સેલ્યુલર ઇમ્યુનિટી વિક પડે ત્યારે