All posts by Jayubha Vala
Pediatric Practical EXPECTED Q & A
Expected Questions Answers EXAMINER QUESTION મીઝલ્સ વેક્સિન સાથે વિટામિન A આપવાથી શુ ફાયદો છે? STUDENT ANSWER વિટામિન A મીઝલ્સ ના એન્ટિબોડી વધારે બનાવવામા હેલ્પ કરે છે જેથી મીઝલ્સ સામે લાંબો સમય પ્રોટેક્શન મેડવી શકાય છે. વિટામિન A રેટિના ને ડેમેજ થતી અટકાવે છે અને બ્લાઇન્ડનેશ પ્રીવેન્ટ કરવામા હેલ્પ કરે છે. EXAMINER ઇન્ટેલેક્યુઅલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલ છે? STUDENT Jean piaget EXAMINER મોરલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલ છે? STUDENT lawrnece kohlberg