All posts by Jayubha Vala
SOCIOLOGY UNIT 5
COMMUNITY Chapter:૫ ( community) Terms Introductionકોમ્યુનિટી નો લોકોના સ્વાસ્થ્યની સ્થિતિ ઉપર પ્રભાવ છે.નર્સ ને કમ્યુનિટી ને સમજવી જરૂરી છે જેથી કમ્યુનિટીના હેલ્થને અચિવ કરવા માટે તેમના દ્વારા યોગ્ય પ્લાન અથવા પગલા લઈ શકાય.કમ્યુનિટી નો કન્સેપ્ટ સમજતા પહેલા કમ્યુનિટી અને કમ્યુનિટી નું હેલ્થ સમજવું જરૂરી છે. ત્યાર પછી કમ્યુનિટીના લોકોનું ઓલ ઓવર અચિવ કરવા માટે મેડિકલ અને પિરામિડિકલ કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે.કમ્યુનિટી એ ગ્રુપ ઓફ