All posts by Jayubha Vala
MSN-UNIT- 4-ALTERED IMMUNE RESPONSE
ALTERED IMMUNE RESPONSE (અલ્ટર્ડ ઇમ્યુન રિસ્પોન્સ): Definition (ડેફીનેશન): 1) Define/explain immunity (ઇમ્યુનિટી ની વ્યાખ્યા આપો): ઇમ્યુનિટી એ એક પ્રકારનું રેઝીસ્ટન્સ છે કે જે host ની બોડી દ્વારા કરવામાં આવે છે. જ્યારે કોઇ પણ ફોરેઇન બોડી અથવા એન્ટીજન બોડીમાં એન્ટર થાય ત્યારે હોસ્ટના બોડીની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઇ તે એન્ટીજન વિરુદ્ધ ફાઇટ કરે છે અને એન્ટીબોડી ને પ્રોડ્યુસ કરે છે તેને ઇમ્યુનિટી (Immunity) કહે છે. 2) Define/explain allergy (એલર્જી ની વ્યાખ્યા