All posts by Jayubha Vala
cd-nita-msn-2
MSN. 2 Che 7 Nursing management of patient with communicable disease મિસલ્સ મિસલ્સને રુબેલા અથવા રેડ મિસલ્સ ,ઓર હાર્ડ મિસલ્સ કહેવાય છે. મિસલ્સ તે વાયરસ દ્વારા થતી કોન્ટાજીનીયસ છે. તે આરએનએ પેરામીક્ષોવાઈરસ દ્વારા થાય છે. આ ચિલ્ડ્રનમાં થતી મોસ્ટ ડેન્જરસ બીમારી છે જેના કારણે શરીરમાં રેસીસ જોવા મળે છે. કોઝ એન્ડ રીસ્ક ફેક્ટર મિસલ્સ તે એક કોન્ટાજીનીયસ વાઇરસ થી થાય છે કે જે ઇન્ફેક્ટેડ બાળક અને એડલ્ટના ગળા અને નાક