All posts by Jayubha Vala
CHN-2-HEALTH SYSTEM IN INDIA (PART-1)(full course)
HEALTH SYSTEM IN INDIA ( હેલ્થ સીસ્ટમ ઇન ઇન્ડિયા ): Introduction (ઇન્ટ્રોડક્શન ): 19મી સદીમાં કમ્યુનિટી હેલ્થની જગ્યાએ પબ્લિક હેલ્થનો ઉપયોગ કરવામાં આવતો જેનો મુખ્ય હેતુ ટુ કંટ્રોલ પીપલ્સ ફિઝિકલ હેલ્થ એન્ડ ફિઝિકલ એન્વાયરમેન્ટ જે ખાસ કરીને એન્વાયરમેન્ટલ સેનિટેશન સાથે સંકળાયેલ હતું.20 મી સદીમાં પબ્લિક હેલ્થનો કોન્સેપ્ટ બદલાયો અને તેમાં અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં, 1. દરેકવ્યક્તિના આરોગ્ય માટે જવાબદારી પૂર્વક કામ કરવું અને દરેક વ્યક્તિ પોતાનું આરોગ્ય