All posts by Jayubha Vala
ANATOMY UNIT 6 RESPIRATORY SYSTEM
RESPIRATORY SYSTEM (રેસ્પીરેટરી સિસ્ટમ): INTRODUCTION (ઇન્ટ્રોડક્શન): હ્યુમન બોડી ને જીવંત રહેવા માટે, બોડી ના દરેક સેલ ને તેના નોર્મલ ફંકશન કરવા માટે ન્યુટ્રીયંટ મટીરીયલ અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તેના વિના હ્યુમન બોડી સર્વાઇવ થઈ શકતુ નથી. Respiration and its types (રેસ્પીરેશનના મુખ્ય બે ટાઈપ): રેસ્પિરેશન એટલે કે કોઈપણ બે સરફેસ વચ્ચે જોવા મળતી ગેસ એક્સચેન્જ. રેસ્પીરેશન મા વાતાવરણ માંથી inspiration સાથે ઓક્સિજન બોડી મા દાખલ થાય છે અને બોડીમા