All posts by Jayubha Vala
video practice
આ સૌ પ્રથમ 1804 માં સ્કોટલેન્ડ કરવામાં આવ્યું હાલમાં દરેક જગ્યાએ આ method નો ઉપયોગ પ્યુરિફિકેશનના સ્ટાન્ડર્ડ method તરીકે કરવામાં આવે છે. 1.supernatant water આમાં પ્રથમ આ ઉપર ની સતહ ને raw water થી ભરવામાં આવે છે જેની હાઈટ 1 થી 1.5 મીટર હોય છે. ત્યાં પાણી 12 કલાક કે તેનાથી વધુ એટલે કે પાણીની ફિલ્ટર અને વિલોસીટિ ની કેપેસીટી મુજબ ફિલ્ટર થાય છે.અહીં પાણી નો જથ્થો એકસરખોજ રહે છે