All posts by Jayubha Vala
17) વચન વ્યવસ્થા
17) વચન વ્યવસ્થા ગુજરાતી ભાષામાં જ્યારે કોઈપણ વ્યક્તિ , વસ્તુ કે પદાર્થ અંગે વાત કરવામાં આવે તો આવા નામ ને કે શબ્દોને એક છે કે વધારે તેવું દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય તેને વચન કહેવાય છે. ગુજરાતી ભાષામાં એક વચન અને બહુવચન એમ બે વચનનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે સંસ્કૃત ભાષાની વાત કરવામાં આવે ત્યારે એકવચન , બહુવચન અને દ્વિવચન નો સમાવેશ કરવામાં આવે છે. 1) એકવચન જ્યારે વ્યક્તિ, વસ્તુ