All posts by Jayubha Vala
18) વિરામ ચિન્હો
18) વિરામ ચિન્હો વિરામ ચિહ્નો એ બે શબ્દોનો બનેલો છે. જેમાં વિરામ એટલે અટકવું જ્યારે ચિહ્ન એટલે નિશાની અથવા નિશાનો. જ્યારે કોઇપણ વાક્ય બનાવવામાં કે લખવામાં આવે ત્યારે અમુક સ્થાને વાક્યનો અર્થ સ્પષ્ટ કરવા માટે અટકાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે તેવા ચિહ્નોને વિરામચિહ્નો કહેવાય છે જે વાક્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારના વિરામચિહ્નો જોવા મળે છે. 1) અલ્પવિરામ જ્યારે વાક્યમાં સહેજ અટકવાનુ હોય છે ત્યારે અલ્પવિરામ