All posts by Jayubha Vala
EXPECTED QUESTION-ANSWER- સંભવિત પ્રશ્ન-જવાબ(F.Y.GNM)
EXPECTED QUESTIONS ANSWERS Que. કાર્ડિનલ સાઇન શું છે? Ans. કાર્ડિનલ સાઇન ને વાઈટલ સાઇન પણ કહેવામા આવે છે. તેમા બોડીના ટેમ્પરેચર, પલ્સ, રેસ્પીરેશન, બ્લડ પ્રેશર, પેઇન, ઓક્સિજન લેવલ વગેરે પેરામીટર મેઝર કરવામા આવે છે. Que. ટેકીકાર્ડીયા અને બ્રેડીકાર્ડીયા શુ છે? Ans. જ્યારે બોડીમા હાર્ટ રેટ એટલે કે પલ્સ 100 પર મિનિટ કરતાં વધારે હોય તેને ટેકીકાર્ડીયા કહેવામા આવે છે અને પલ્સ 60 પર મિનિટ કરતા ઓછી હોય તો તેને બ્રેડીકાર્ડીયા