All posts by Jayubha Vala
SOCIOLOGY UNIT 4 SOCIETY PART : 4 (SOCIAL STRATIFICATION)
SOCIAL STRATIFICATION (સોશિયલ સ્ટ્રેટીફીકેશન): DEFINITION (ડેફીનેશન): According to borgardus ( બોર્ગાર્ડસના મતે ) : કમ્યુનિટી એ આખું સોશિયલ ગ્રુપ છે કે તેમાં લોકોને વી ફીલિંગ ની લાગણી હોય છે અને લોકો તેમાં ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય છે અને તેમાં લોકો એકબીજા સાથે વાતચીત કરતા હોય છે અને એકબીજા સાથે સંબંધો હોય છે. According to m.c.manzer ( એમ.સી.મેન્ઝરના મતે ) : સોસાયટીમાં લોકો એક ચોક્કસ જીયોગ્રાફિકલ એરિયામાં રહેતા હોય છે તેને