All posts by Jayubha Vala
PEDIATRIC UNIT 5 CVS
Congenital Disorder of the cardiovascular system ( CVS ) એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ એ એક કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ છે જે સામાન્ય રીતે હાર્ટ ના અપર ચેમ્બર એટલે કે લેફ્ટએટ્રીયા તથા રાઇટએટ્રાયા ના વોલ(સેપ્ટમ)મા ડિફેક્ટ જોવા મળે છે જેમાં લેફ્ટએટ્રીયા તથા રાઇટએટ્રાયા ને સેપરેટ કરતી વોલ(સેપ્ટમ)મા બર્થ સમયે એબનોર્મલ ઓપનિંગ પ્રેઝન્ટ હોય છે. આ એટ્રીયલ વોલ મા એબનોર્મલ ઓપનિંગ હોવાના કારણે લેફ્ટ સાઇડ ના એટ્રીયા માં ઓક્સિજીનેટેડ બ્લડ ફ્લો નુ પ્રેશર વધારે