All posts by Jayubha Vala
PEDIATRIC UNIT 6 HANDICAPPED CHILDREN
Developmental problems હેન્ડીકેપ્ડ એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ નું નોર્મલ ફંક્શન એ અલ્ટર થાય છે અને તેમાં ચાઇલ્ડ એ બીજા વ્યક્તિ પર ડિપેન્ડેડ રહે છે. હેન્ડીકેપ્ડ એ એવી કન્ડિશન છે જેમાં ચાઇલ્ડ એ ફિઝિકલી,સોશ્યલી, મેન્ટલી તથા સેન્સરી ડેવલોપમેન્ટલ ઇમ્પેઇરમેન્ટ જોવા મળે છે જેના કારણે ચાઇલ્ડ એ તેની ડેઇલી રૂટીન એક્ટિવિટી પરફોર્મ કરી શકતું નથી અને બીજા વ્યક્તિ પર ડિપેન્ડેડ રહે છે. હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ એ એવા ચાઇલ્ડ હોય છે