All posts by Jayubha Vala
General Nursing & Midwifery (First Year) BIO-SCIENCES-2023 PAPER NO : 6
GNC BIO SCIENCE Date: 11/10/2023 Q-1 a. List out the organs of the respiratory system. -રેસ્પીરેટરી સોસ્ટમનાં અવયવોની યાદી બનાવો . 03 રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો ની યાદી નીચે મુજબની છે. થોરાસીક કેવીટીની બહાર રેસ્પીરેટરી ટ્રેક ની ઉપરની બાજુએ આવેલા અવયવોને અપર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો કહેવામા આવે છે. જેમા નીચે મુજબના અવયવોનો સમાવેશ થાય છે. NosePharynxLarynx થોરાસિક કેવિટી ની અંદર આવેલા રેસ્પીરેટરી ટ્રેક ના અવયવોને લોવર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો