All posts by Jayubha Vala
General Nursing & Midwifery (First Year) BEHAVIOURAL SCIENCES-2023 PAPER 7
GNC BEHAVIOURAL SCIENCE 12/10/2023 Q-1 a. What is psychology? – સાયકોલોજી એટલે શું? 03 marks. સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ. ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ