♥ 1.Thermometer:
Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.
Temperature ના 2 ટાઈપ છે.
♦ Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature: 37°C / 98.6° F
Rectal temperature:
37.5°C/ 99.5°F(oral temperature ૦.5° Cકરતા વધારે)
Axillary temperature:
36.5°C/ 97.7°F(oral temperature કરતા ઓછું)
Conversion Formula for temperature:-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9
♦Thermometer ના ઘણા બધા type છે કે જે નીચે મુજબ છે.
Tympanic thermometer:
આ thermometer એ physical examination દરમિયાન કાન માંથી temperature લેવા માટે ઊપયોગમાં લેવામાં આવે છે.
જો કાન માં ceruman (ear wax) હોય તો તાપમાન માં ફેરફાર આવી શકે છે
આ thermometer ને કાન માં Tympanic membrane સુધી રાખવામાં આવે છે અને તાપમાન માપવામાં આવે છે.
આ thermometer માં રહેલા ઇન્ફ્રારેડ કિરણો દ્રારા તાપમાન માપવામાં આવે છે.
5.Non – contact digital infrared thermometer:
આ thermometer ને વ્યક્તિ ના માથા ના ઉપર ના ભાગ પર અને માથા touch કર્યા વગર બોડી નુ તાપમાન માપવામાં આવે છે.
આ thermometer દ્વારા વ્યક્તિ ના શરીર ને touch કર્યા વગર બોડી temperature લેવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન આ thermometer નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો.
Thermometer ને clean કઈ રીતે કરવું..?
NOTE:
Procedure દરમિયાન thermometer ને savlon solution ma cotton swab સાથે રાખવામાં આવે છે.
તેમાં cotton swab રાખવાનો main goal એ છે કે cotton swab હોય તો જ્યારે procedure દરમિયાન thermometer ને savlon વાળા bowl માં રાખવામાં આવે તો thermometer નો tip (bulb) નો ભાગ તૂટી ના જાય અને Mercury ઢોળાય ના જાય.
Bp mercury instruments(sphegmomenometer)
Introduction
બીપી મર્ક્યુરી ઇન્સ્ટ્રુમેન્ટ નું બીજું નામ સ્ફેગમોમેનોમીટર છે.
તેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે.
જ્યાં સ્ફેંગમોમેનોમીટર એ ગ્રીક વર્ડ ‘સ્ફેગમસ’ જેનો અર્થ એ હાર્ટનો ધબકારો એવો થાય છે, અને ‘મેનોમીટર’ નો અર્થ એ ડાયમેન્શનલ એનાલિસિસ નો ઉપયોગ કરીને પ્રેશર માપવા માટેનું સાધન એવો થાય છે.
તેની શોધ સેમ્યુઅલ સિફ્રેઈડ કર્લ ફાઈટર વોન બેસચ દ્વારા 1881 થઈ છે.
સ્ફેગમોમેનોમીટર એક પ્રકારનું સાધન છે જેના દ્વારા બ્લડપ્રેશરને માપી શકાય છે.
મર્ક્યુરિ સ્ફેગમોમેનોમીટર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સ્ફેગમોમેનોમીટર છે.
તેમાં મર્ક્યુરી (પારો) ધરાવતી એક ક્રમઆંકિત ટ્યુબ નો સમાવેશ થાય છે જે અપર આર્મ( હાથ )પર ઇન્ફીલેટેબલ રબર દ્વારા લાગુ પડતા પ્રેશરને માપે છે.
યોગ્ય મેજરમેન્ટ માટે સાધનને સપાટ સપાટી પર રાખવામાં આવે છે.
તેઓ મર્ક્યુરીના કોલમની હાઈટ નું નિરીક્ષણ કરીને ડાયરેક્ટ બીપી માપે છે તેથી તેમાં માપવામાં ભૂલો થઈ શકતી નથી.
સ્ફેગમોમેનોમીટરના ત્રણ ટાઈપ છે
1.મર્ક્યુરી સ્ફેગમોમેનોમીટર
આ ત્રણે પ્રકારમાં મરકયુરી સ્ફેગમોમેનોમીટર એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે.
Size of sphegmomenometer
Use
1.લોકોનું બ્લડપ્રેશર માપવા
2.બ્લડ પ્રેશરમાં કોઈ પણ એબનોર્માલિટી શોધવા માટે જે કોઈપણ રોગ વિશે કહી શકે.
3.લોકોમાં બ્લડપ્રેશરમાં ફેરફાર કરતી દવાઓની અસરકારકતા નું નિરીક્ષણ કરવા માટે.
4.એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર તરીકે બ્લડ પ્રેશર ના આધારે પીડિત પેશન્ટને મદદ કરવા માટે વિવિધ ટેકનિકોના ઉપયોગ કરી શકાય છે.
સ્ફેગમોમેનોમીટર દ્વારા બ્લડપ્રેશર માપવા માટેના સ્ટેપ નીચે પ્રમાણે છે
1.અપર આર્મ (હાથને) ઇન્ફલેટેબલ કફ સાથે બાંધવામાં આવે છે ત્યારે એ ધ્યાનમાં રાખવું કે અપર આર્મ (હાથના) ઓછામાં ઓછા 80% એરિયાને કવર કરેલ હોય અને કફનો નીચેનો ભાગ એ એનટીક્યુબાઈટલ ફોસા અથવા કોણેથી બે સેન્ટીમીટર ઉપર હોવું જોઈએ.
2.બીપી ઇન્સ્ટ્રુમેન્ટના બલ્બનાો વાલ્વ લુઝ હોય તો તેને ટાઇટ કરવો મીડીયમ ટાઈટ કરવું વધારે ટાઇટ ન કરવું.
6.સ્ટેથોસ્કોપનો ઉપયોગ એ અવાજ સાંભળવા માટે થાય છે કે જ્યારે કફમાંથી પ્રેસરને ઓછું કરતા હોઈએ ત્યારે અવાજ સંભળાય ત્યારે પ્રેશરનું પણ મેનોમીટરમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને આ અવાજ સંભળાય તે સિસ્ટોલિક પ્રેસર છે.
નોર્મલ સિસ્ટોલ પ્રેશર 120 mmHg છે.
જે પ્રેસરમાં બ્લડમાં ફલોનો અવાજ સંભળાતો નથી તે ડાયસ્ટોલિક પ્રેશર હોય છે, તે પણ મેનોમીટરમાં જોવામાં આવે છે કે જ્યારે અવાજ બંધ થઈ જાય ત્યારે.
નોર્મલ ડાયસ્ટોલિક પ્રેશર 90 mmHg છે .
પ્રિન્સિપલ્સ ઓફ સ્ફેગમોમેનોમીટર
કફના બ્લાડરમાં પ્રેસર એ આર્ટરીના પ્રેશર જેટલું હોવું જોઈએ એ તેનો મુખ્ય સિદ્ધાંત છે.
બ્લડપ્રેશર સામાન્ય રીતે બ્રેકયલ આર્ટરીમાંથી માપવામાં આવે છે કારણ કે તે અપર હાથની મેઈન બ્લડ વેસલ છે.
જ્યાં સુધી બ્રેકઅલ આર્ટરી એ કમ્પ્રેસ (સંકુચિત) ન થાય અને બ્લડ નો ફ્લો બંધ ન થાય ત્યાં સુધી તેને ફુલાવવામાં આવે છે.
એક્યુરેટ બીપી માપવા માટે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા
ટાઈટ કપડાં દૂર કરવા.
બીપી માપવાના 30 મિનિટ પહેલા કંઈ પણ ખાવું કે પીવું નહીં તથા કસરત પણ ન કરવી નહીંતર બીપી હાઈ (વધારે) આવે.
બીપી માપતા પહેલા કફમાંથી વધારાની હવાને દૂર કરવી નહીંતર બીપી ખોટું આવે.
બંને પગને જમીન પર સપાટ રાખવા અને પગને ક્રોસિંગ ન રાખવા.
પેશન્ટનું બીપી માપતા હોય ત્યારે પેશન્ટ સાથે વાતો ન કરવી.
પેશન્ટને ચેર પર બેસાડવું અને પાછળથી સીધું બેસાડવું.
પેશન્ટના હાથને ટેબલ પર પેશન્ટના હાર્ટ લેવલે રાખવું.
બીપી માપતા પહેલા 5 મિનિટ પેશન્ટને આરામ કરવા કહેવુ.
કફને અપર હાથમાં કોણીથી બે સેન્ટીમીટર દૂર બાંધવો.
કફ અપર હાથમાં વધુ ટાઈટ ન બાંધવો તેમાં સરળતાથી બે ફિંગર પસાર થઈ જતી હોવી જોઈએ.
બીપી માપવા માટે યોગ્ય કફ ઉંમર વાઇઝ નક્કી કરી ને લેવું.
After care
મેનોમીટર ના કફને સાફ કરવા માટે અને સૂકા કપડાથી લૂછવા માટે નરમ શુષ્ક કાપડ અથવા હળવા ડિટરજન્ટ થી ભેજવાળા નરમ કાપડનો ઉપયોગ કરવો.
બીપી ઇન્સ્ટ્રુમેન્ટના કફ તથા અન્ય પાર્ટસને પાણીમાં ધોવું નહીં આ ઉપરાંત ગેસોલીન કે અન્ય ઘટકોનો પણ ઉપયોગ કરવો નહીં.
2.Emergency crash card trolley (ABS body):
આ એક એવી ટ્રોલી છે કે જેમાં emergency સમયે જરૂરી બધી જ વસ્તુ જેવી કે emergency medicine, iv cannula , iv fluid, catheter, rule’s tube, ET tube, syringe, needle, iv set,bt set વગેરે જેવી emergency વસ્તુ આ ટ્રોલી માંથી મળી જાય છે.
આ ટ્રોલી ને પહેલેથી જ prepare Kari ne રાખવામાં આવે છે.
આ ટ્રોલી માં રહેલી બધી જ medicine drug અને ઇવ fluid ni expired date check કરવી જરૂરી છે.
એ સિવાય trash card trolley માં defibrilator, oxygen cylinder વગેરે પણ રાખવામાં આવે છે.
Tarsh card trolley માં કોઈ પણ જાત નું paper work રાખવામાં આવતું નથી.
આ trolly માં ઉપર ના ભાગ માં iv fluid અને emergency drug જેવી કે aspirin, adrenaline, nor- adrenaline, gluco- corticosteroid, hydrocortisone વગેરે જેવી ડ્રગ રાખવામાં આવે છે.
ત્યારબાદ defibrilator shelf પર defibrilator રાખવામાં આવે છે.
તેની સાથે તેના pad પણ રાખવામાં આવે છે.
ત્યારબાદ trash card trolley ની side માં
Needle disposal holder આવેલું હોય છે કે જેમાં use થયેલી needle discard કરવામાં આવે છે.
અને ત્યાં નીચે સાઇડ મા bin પણ આવેલી હોય છે કે જેમાં waste ને discard કરવામાં આવે છે.
Trash card trolley માં ઘણા બધા drawer આવેલા હોય છે કે જેમાં અલગ અલગ વસ્તુ રાખેલી હોય છે.
આ drawer માં needle, syringe,iv cannula,iv set, bt set, catheter,ECG elactrodes, emergency drug, anesthesia drug, sedative drug વગેરે ને અલગ અલગ drawer માં સહેલાય થી મળી જાય તેવી રીતે રાખેલ હોય છે.અને drawer ની આગળ જે તે વસ્તુ કે ડ્રગ નું નામ લખેલ હોય છે. જેથી તે સહેલાય થી મળી શકે.
સાવ નીચેના drawer માં ET TUBE, RYLE’S TUBE, NASAL AIRWAY,ORAL AIRWAY, વગેરે રાખેલ હોય છે.
3.Stethoscope :
યુઝ: સ્ટેથોસ્કોપ નો ઉપયોગ બ્લડ પ્રેશર મેજર કરવામાં થાય છે.
હાર્ટ,લંગ , આંતરડાના ટ્રેકના સાઉન્ડ સાંભળવા માટે થાય છે.
After care
વધારે પડતી ગરમીથી અને ઓઇલ થી દૂર રાખવું.
70% આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ વડે ક્લીન કરવું. ક્લીન કરતી વખતે ઓર્ગેનિક મટીરીયલ રીમુવ કરવા
Stethoscope એ મેડીકલ instrument છે કે human body ની અંદર ના સાઉન્ડ સાંભળવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Mainly stethoscope થી lung,heart, intestine sound ને સાંભળવામાં આવે છે.
એ સિવાય fetal na heart sound સાંભળવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Stethoscope એ manually blood pressure ચેક કરવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે.
કિડની ટ્રે
કિડની ટ્રે એ કિડની આકારનું બેઝિન છે. મોટેભાગે તેનો ઉપયોગ સર્જીકલ પ્રોસિજરમાં થાય છે. જેમાં ડ્રેસીંગ બેન્ડેજ નાના ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા મેડિકલ વેસ્ટ માં થાય છે.
કિડની ટ્રેને બીજું કિડની ડીશ અથવા ઈમેસિસ બેસિન આ તેના બીજl નામ છે.
યુઝ
વેટ વેસ્ટ ને કલેક્ટ કરવા થાય છે. ડ્રેસિંગ સર્જરી વગેરેમાં થાય છે.
તેના ઘણા બધા ફંક્શન છે જેમ કે, ડ્રગ કોટન ડ્રેસિંગ સિરીંજ નીડલ વગેરેને hold અથવા ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે.
મેડિકલ વેસ્ટ ને કલેક્ટ કરવા ડેન્ટલ પ્રોસીજર માં હ્યુમન ટિસ્યુ અને બ્લડ વગેરે ને કલેક્ટ કરવા થાય છે.
શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને સેફલી ટ્રાન્સફર કરવા થાય છે.
આફ્ટર કેર
સૌપ્રથમ સોફ્ટ બ્રશ અથવા સોફ્ટ કપડાથી તેને ક્લીન કરવી.
માત્ર થોડાક પ્રમાણમાં ક્લીન કરવા. મેટલના બ્રશનો ઉપયોગ ન કરવો.
ત્યારબાદ તેનું ઓટો ક્લેવ દ્વારા સ્ટરીલાઈઝેશન કરવું.
સિરીંજ (Syringe)
આ એક એવું ડિવાઇસ છે જેનો ઉપયોગ મેડીકેશન ને બોડીમાં ઇન્જેક્ટ કરવા અને બોડી ના ફ્લૂઈડ ને વિથડ્રોલ કરવા થાય છે.
ટાઈપ ઓફ સીરિંઝ
ઇન્સ્યુલીન સિરીંજ, ટયૂબરક્યુલીન સિરીંજ ,ઓરલ સિરીંજ ,ડેન્ટલ સિરીંજ
ડીસ્પોઝેબલ સિરીંજ ,ઇંજેક્શન પેન
સાઈઝ: 1 , 2 ,3 ,5, 10 ,20, 50, 60 ml
બિગેસ્ટ સાઈઝ: 500 ml
આફટર કેર:
ડીસ્પો ઝેબલ સિરીંજ માં હબ કટ કરી , પ્લંજર ને રિમુવ કરી, કટ કરી . રેડ બિન માં ડીસ્કાર્ડ કરવું.
4.Glucometer:
Glucometer એ blood માં રહેલ sugar નું લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Glucometer દ્રારા blood sugar level ને 3 રીતે માપવામાં આવે છે.
Mainly હાલમાં invasive method નો ઉપયોગ કરી ને blood sugar level check કરવામા આવે છે.
તેમાં finger tip પર થી lancet દ્વારા blood sample લેવામાં આવે અને ત્યારબાદ તેને lancing device ,test strips દ્વારા blood sugar level check કરવામા આવે છે.
regular blood sugar level check karta લોકો pen જેવા આવતા glucometer નો ઉપયોગ કરે છે જે pain વગર નું હોય છે અને વ્યક્તિ પોતાની જાતે જ કરી શકે છે.
Normal blood sugar level: 70- 130 mg/DL
Blood sugar level 130 mg/DL karta વધારે હોય તો HYPERGLYSEMIA
કહેવાય છે.
Blood sugar level 70 mg/DL કરતા ઓછું હોય તો HYPOGLYCEMIA કહેવાય છે.
Glass Test tube:
Glass Test tube એ કાચની બનેલી હોય છે અને પારદર્શક હોય છે.
તે U આકાર ની હોય છે અને તેનો ઉપર નો ભાગ ખુલ્લો હોય છે.
આ test tube નો ઉપયોગ કેમિકલ ને ગરમ કરવા અથવા તેના ઉપર પ્રયોગો કરવા માટે ઉપયોગ લેબોરેરીમાં કરવામાં આવે છે.
Test tube ને test tube holder દ્વારા પકડી ને test કરવામાં આવે છે.
આપડે test tube નો ઉપયોગ urine માં acetone અને albumin અને sugar નુ લેવલ ચેક કરવા માટે કરી સકીએ છે.
Test tube એ અલગ અલગ સાઇઝ ની જોવા મળે છે.
Sphygmomenometer
Sphygmomenometer ને bp machine તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ Sphygmomenometer એ blood pressure ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
સ્પીગમોમેનોમીટર એ mainly arterial blood pressure ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
સ્પીગમોમેનોમીટર એ 3 type ના જોવા મળે છે.
Opthalmoscope:
Opthalmoscopy એ આંખ નુ ક્લિનિકલી examination છે કે જેમાં interior eye નું opthalmoscope દ્રારા examination કરવામાં આવે છે.
Opthalmoscope દ્વારા fundus નું status અને ocular media ની opacities વિષે જાણી શકાય છે.
Opthalmoscope દ્વારા ratina ની degree વિષે જાણી શકાય છે.
Opthalmoscope એ eye ના disease જેવા કે glucoma, retinal detachment વગેરે નુ screening કરી શકાય છે.
Oprhalmoscope એ 1850 માં von helmholtz દ્વારા શોધવામાં આવ્યું હતું
Over bed table:
Over bed table એ hospital માં acute અને clinical care આપવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
આ ટેબલ ને એવી રીતે design કરવામાં આવે છે કે જેથી આ ટેબલ બેડ પર સરખું ફીટ આવી જાય.
આ ટેબલ સપાટ હોય છે.
એ સિવાય તેમાં cup holder, vanity kits વગેરે આવેલ હોય છે.
આ ટેબલ specially patient ને જમતી સમયે તેમનું જમવાનું table પર રાખવામાં આવે છે જેથી બેડ પર અને patient ના કપડા પર ઢોળાય નહી તે માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Pulse oximeter
Pulse oximeter નો ઉપયોગ blood માં oxygen નુ લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Pulse oximeter ને 1974 માં Takuo Aoyagi નામ ના વ્યક્તિ એ શોધ્યું હતું.
Pulse oximeter ને કોરોના વાઇરસ pandemic વખતે વધારે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
Pulse oximeter એ painless અને Non- invasive method છે કે જેના દ્રારા blood માં રહેલ oxygen નું લેવલ ચેક કરી શકાય છે.
Urinometer:
Urinometer એ hydrometer નો ઍક ટાઈપ છે.
Urinometer એ specially urine ની specific gravity ને measure કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Urinometer એ buoyancy ના principal પર work કરે છે.
Principal: વધેલી દ્રાવ્ય(solute) સાંદ્રતા અથવા વધેલી specific gravity અનુરૂપ રીતે સોલ્યુશનના upthrust ને વધારે છે.
RYLE’S TUBE
રાઈલ્સ ટ્યુબ એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ ટ્રેક ( પાચનમાર્ગ ) માં ડાયગ્નોસીસ અથવા સારવાર માટે જરૂરી છે. અત્યાર સુધીમાં ઘણી બધી ટ્યુબ ડિઝાઇન કરવામાં આવી છે , પરંતુ Ryle of Guy’s hospital medical school એ ડિઝાઇન કરેલી ટ્યુબ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટ્યુબ છે.
PRINCIPAL OF CONSTRUCTION
Sterilization method for all instruments:
પહેલા use કરેલા instrument ne normal water thi clean karva jethi blood k અન્ય body part અડેલા હોય તે સાફ થઈ જાય.
ત્યારબાદ normal water દ્વારા સાફ કર્યા બાદ use કરેલા instrument ને 15 જેટલી મિનિટ સુધી boil કરવા રાખવા જેથી કોઇ રહી ગયેલા બ્લડ clot નીકળી જાય.
ત્યારબાદ તે use કરેલા instrument ને autoclave drum માં ભરવા. ત્યારબાદ તેને 25-30 મિનિટ સુધી 121°C તાપમાન એ અને 15 બાર દબાણે autoclave માં મુકવા.
જૉ ધાર વાડું Instrument હોય જેમ કે scissor to તેને normal water thi clean karva..
આ ધાર વાડું Instrument ને boil k autoclave કરવામાં આવતા નથી .કેમ કે તેને boil કે autoclave કરવામાં આવે તો તેની ધાર ઓછી થઈ જાય.
એટલે તેને normal water દ્વારા સાફ કરી ને solution માં રાખવામાં આવે છે.
Cheatle forcep:
Cheatle forcep એ એક sterile forcep છે.
Use: તેનો ઉપયોગ sterile instrument ને boiling માંથી અથવા autoclave drum માંથી અથવા તો formaline chamber માંથી sterile instrument ને કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
Cheatle forcep નો જ્યારે ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે તેને એક container માં methaleted sperit solution માં રાખવામાં આવે છે.
Size:
8 inch
10 inch
12 inch
Principal:
તેનો main principal એ છે કે આપણને જરુરી instrument ને બહાર કાઢી શકીએ જેથી બીજા instrument infected ના થાય.
Sponge holding forcep:
Sponge holding forceps
(સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ)
Introduction
તેનુ બીજુ નામ એ
‘રેમ્પલીસ સ્વેબ હોલ્ડિંગ ફોર્સેપ’ છે.
સ્પંજ હોલ્ડિંગ ફોરસેપ લાંબુ, પાતળું,કેચીસ અને ફિંગર બાવ સાથે સાર્પ હોય છે, જેનો અર્થ એ છે કે તે ગોળાકાર ફેનીસ્ટ્રેશન છેડા સાથેનું લાંબુ અને સીધુ સાધન છે.
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો જોઅ ભાગ એક ટ્રાન્સવર્સ સીરેસન ધરાવે છે.
આ સાધનને સારી પકડ આપવા માટે સિરેશન ડિઝાઇન આવેલી હોય છે એટલે કે આ ફોર્સપ દ્વારા કોઈપણ વસ્તુને યોગ્ય રીતે પકડવા માટે સિરેશન ડિઝાઇન આવેલી હોય છે.
Size
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ એ લંબાઈમાં 7-9 ઈંચ (18-20cm) જેટલું હોય છે.
Made
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ સ્ટેઈનલેસ સ્ટીલનું બનેલું હોય છે.
Image
Parts
1.jaw (જો ; કે જેમાં સિરેશન આવેલું હોય છે)
2.shaft (સાફ્ટ)
3.box lock( બોક્સ લોક )અથવા joint( જોઈન્ટ)
4.shank (સેંક)
5.finger bow ( ફિંગર બોવ) or finger ring ( ફિંગર રિંગ)
6.ratchet ( રીચેટ) :- રીચેટ એ 3C ધરાવે છે એટલે કે કેચ,ક્લેમ્પ અને ક્રશ.
Use
કોઈપણ સર્જીકલ પ્રોસિજર કરતી વખતે સ્પંજ અને સ્વેબને હોલ્ડ એટલે કે પકડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સર્જીકલ પ્રોસિજનમાં પેઇન્ટિંગ કરતી વખતે સ્વેબને પકડવા માટે તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત મધરના પેરીનિયમ એરિયાને ક્લીન કરવા માટે સ્વેબને પકડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
વજાયના માંથી બ્લડ અને એમનીઓટીક ફ્લુઈડને રીમુવ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત વજાયનામાં આવેલા ઓસને ટાઇટનિંગ કરતી વખતે સર્વેીક્ષ ને પકડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ફોર્સેપ ડીલેવરી પછી સર્વેીક્ષ ને જોવા માટે પણ સ્પંજ હોલ્ડર નો ઉપયોગ કરવામાં આવે છે.
સિઝેરિયન સેક્શનમાં ગ્રીન આર્મી ટેક ફોર્સેપની જગ્યાએ સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો ઉપયોગ કરી શકાય છે.
સ્પંજ હોલ્ડર નો ઉપયોગ એ ઓવમ ફોરસેપ ની જગ્યાએ પણ કરી શકાય છે.
કેવીટીમાં સ્વેબીંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત ડીસેક્શનની સુવિધા માટે તેનો ઉપયોગ થાય છે.
After care
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપને યુઝ કર્યા પછી સ્ટરીલાઈઝ્ડ કરવા માટે સૌપ્રથમ તેને વોટરમાં ક્લીન કરવામાં આવે છે.
ત્યારબાદ તેને બોઇલરમાં બોઈલિંગ કરવામાં આવે છે.
ફોર્સેપને બોઈલ કર્યા બાદ તેને કોઈપણ કપડાથી સાફ કરીને ડ્રમમાં મૂકીને ઓટો ક્લેવ કરવામાં આવે છે.
ઓટો ક્લેવ માટે તેને 121°c (સેલ્સિયસ) તાપમાન અને 15 પાસ્કલ દબાણ એ 30 મિનિટ સુધી રાખવામાં આવે છે.
ત્યારબાદ તેનો ફરી યુઝ કરી શકાય છે.
આમ આ રીતે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપને ડીશ ઈનફેક્ટ અથવા સ્ટરીલાઈઝડ કરીને પાછું વાપરી શકાય છે.
આ એક stainless steel નું બનેલું છે. Use: Sponge holding forcep નો ઉપયોગ cotton swab અને sterile piece ને પકડી ને antiseptic soultion સાથે અથવા antiseptic soultion વગર body part પર painting કરવા માટે medical, diagnostic અથવા surgical procedure દરમિયાન ઉપયોગ માં લેવામાં આવે છે. Size: 6 inch 8 inch 10 inch 12 inch Principal: તેનો main principal એ છે કે surgical site અથવા wound site પર clear view maintain કરી શકાય અને easily procedure શરુ કરી શકાય.
Needle holder
Introduction
નીડલ હોલ્ડરને નીડલ ડ્રાઇવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે એક સુચરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
તે સ્ટેનલેસ સ્ટીલ નું બનેલું છે.
તેનો ઉપયોગ એ સર્જીકલ પ્રોસિજર દરમિયાન સુચરીંગ નીડલને હોલ્ડ કરવા માટે થાય છે.
Parts
1.groove (ગ્રુવ) ,
2.box lock (બોક્સ લોક),
3.shank (સેન્ક),
4.Ratchet (રેચેટ),
5.finger ring (ફિંગર રિંગ).
Image
Uses
નીડલ હોલ્ડરનો ઉપયોગ એ સુચરીંગ નીડલને જ્યારે કોઈ પણ સર્જીકલ પ્રોસિજર અથવા વુંડને (ઘા) ક્લોઝ કરતા હોય એ દરમિયાન નીડલને હોલ્ડ તથા પુશ કરવા માટે થાય છે.
આ ઉપરાંત નીડલ હોલ્ડરનો ઉપયોગ એ લાઇગેસનની પ્રક્રિયા દરમિયાન પણ થાય છે.
રીએનાસ્ટોમોસીસ માટે પણ નીડલ હોલ્ડરનો ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત ઓપીડી બેસ્ડ સુચર માટે , સિઝેરિયન સેક્શન અને નોર્મલ ડિલિવરીમાં પણ જ્યારે સુચર લેવાના હોય છે ત્યારે નિડલ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે.
નીડલ હોલ્ડરમાં ટોચ ની અંદર ની બાજુ ક્રીશ ક્રોસ સેરેશન આવેલ હોય છે અને વળાંક વાળી નીડલને મજબૂત રીતે પકડવા માટે નાનો એવો ગ્રોવ આવેલો હોય છે.
Size
After care
નીડલ હોલ્ડરને યુઝ કર્યા પછી સ્ટડીલાઈઝ કરવા માટે સૌ પ્રથમ તેને વોટરમાં ક્લીન કરવામાં આવે છે.
ત્યારબાદ તેને બોઇલરમાં બોઈલિંગ કરવામાં આવે છે.
આ નીડલ હોલ્ડરને બોઈલ કર્યા બાદ તેને કોઈપણ કપડાથી સાફ કરીને ડ્રમમાં મૂકીને ઓટો ક્લેવ કરવામાં આવે છે.
ઓટોક્લેવ કરવા માટે તેને 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 15 પાસ્કલ દબાણ એ 30 મિનિટ સુધી રાખવામાં આવે છે.
ત્યારબાદ તેનો ફરી યુઝ કરી શકાય છે આમ આ રીતે નીડલ હોલ્ડરને ફરી પાછું ઉપયોગમાં લઈ શકાય છે.
Straight artery forceps:
તે stainless steel નું બનેલું હોય છે.
Use:
Straight artery forceps નો કોઇ પણ surgical procedure દરમિયાન જૉ bleeding થાય તો blood vessels ને clamp કરવા માટે અને soft tissue ને gentaly રીતે clamp કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
આની design એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી open surgical site પર easily રીતે તેને apply કરી શકાય.
Size:
4 inch
5 inch
6 inch
8 inch
10 inch
Principal:
Straight artery forceps એ hemostasis – bleeding ને stop કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
urved artery forceps:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો main use body cavity ના deep tissue ને અથવા surgical procedure દરમિયાન body cavity માં bleeding થાય હોય તો તેને stop કરવા માટે થાય છે.
આને એવી રીતે design કરવામાં આવ્યું છે કે જે surgical site માં body cavity માં deep body cavity માં bleeding છે ત્યાં ના tissue ને અથવા artery ને easly clamp કરી શકાય તેથી curved artery forcep માં tip નો ભાગ curved (વળેલો) બનાવવામાં આવ્યો છે.
Size:
5 inch
6 inch
7 inch
8 inch
10 inch
Principal:
Curved artery forcep એ hemostasis (bleeding stop કરવા) પર work કરે છે.
Dissecting toothed forcep:
તે stainless Steel નું બનેલું છે.
Use:
Dissecting toothed forcep નો ઉપયોગ surgical procedure દરમિયાન hard tissue ને garsp કરવા, skin ને hold કરવા,scalp suturing દરમિયાન scalp ને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
5 inch
6 inch
Principal:
તે mainly dissection અને surgical procedure દરમિયાન tissue ને સહેલાઈથી grasp કરી સકાય તે માટે ઊપયોગમાં લેવામાં આવે છે.
જ્યારે બીજા forceps નો ઉપયોગ કરવામાં આવે તો procedure માં difficulty આવી શકે છે.
Dissecting non -toothed forcep:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ surgical procedure દરમિયાન soft,delicate અને superficial tissue ને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
એ સિવાય eyelid ની reconstruction surgery માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Principal:
તે mainly soft tissue ને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
જૉ અન્ય forcep નો ઉપયોગ કરવામાં આવે તો tissue Injury થઈ શકે છે. કેમ કે આ forcep નો tip નો ભાગ blunt હોય છે.
Size:
5 inch
6 inch
Mosquito artery forceps:
તે stainless steel નું બનેલું હોય છે.
Use:
આનો ઉપયોગ hemostat (bleeding stop કરવા) તરીકે, કોઈ wound હોય તો તે જગ્યા પર ના abscess (pus જમા થઇ ગયું હોય) ને open કરવા, suturing વખતે suture ના end ને પકડવા માટે એ સિવાય suturing વખતે suture ના end ને cut કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
તેના 2 type છે.
Size:
4 inch
5 inch
6 inch
Principal:
તે mainly bleeding દરમિયાન wag ને compress કરે જેથી bleeding ને stop કરે અને suturing કરતી વખતે તે સહેલય થી suturing કરી શકાય છે.
Kocher’s forcep:
તે stainless steel નું બનેલું છે
Use:
Thyroid surgery દરમિયાન superior thyroid pedicle vessels ને hold કરવા માટે,
Rib resection દરમિયાન rib ને hold કરવા માટે,
Labor દરમિયાન membrane ને rupture કરવા માટે,
વગેરે મા ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
5 inch
Surgical scissor:
તે stainless Steel નું બનેલું છે.
તેની ધાર sharp હોય છે.
Use:
તેનો ઉપયોગ tubing ને cut કરવા, surgical dressing માં, સર્જરીમાં વેગેરે માં ઉપયોગ માં લેવામાં આવે છે.
ઍ સિવાય tissue ને cut કરવા,dead skin ને cut કરવા માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Principal:
Scissor એ extremely high precision ની સાથે soft tissue ને cut કરે છે.
Mayo’s cutting scissors:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ thick (જાડા) tissue જેવા કે, uterus, muscle,breast,foot ના tissue ને cut કરવામા વપરાય છે.
ઍ સિવાય general surgery જેવી કે,abdominal, thyroid gland surgery, કોઈ ટ્રોમા થયો હોય, hernia વગેરે મા ઉપયોગ માં લેવામાં આવે છે.
Mayo’s scissor ના 2 type છે.
Size:
6 inch
7 inch
Principal:
તે class 1 lever ના principal પર work કરે છે.
Scissor એ effort and load ને maintain કરી ને work કરે છે.જેમાં surgon ને surgical procedure દરમિયાન effort ઓછા કરવા પડે છે અને body part પર load ઓછો પડે છે.
Tissue forceps:
તે stainless Steel નું બનેલું છે
તેને adson tissue forcep તરીકે પણ ઓળખવામાં આવે છે.
Use:
તેનો ઉપયોગ surgical procedure દરમિયાન tissue ને manipulate કરવા માટે થાય છે.
એ સિવાય incision વખતે, suturing વખતે tissue ને support આપવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે
એ સિવાય કોઇ પણ surgical procedure દરમિયાન tissue ને retract કરીને texture improve કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Two type:
Size:
6 inch
8 inch
10 inch
12 inch
Sinus forcep:
તે stainless Steel નું બનેલું છે .
Use:
આ forcep એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી sinus cavity માંથી foreign body extract(બહાર કાઢી શકાય) કરી શકાય.
એ સિવાય તેનો ઉપયોગ drainage of eruption અને drainage of abscess ને puncture કરી ને બહાર કાઢી શકાય.
એ સિવાય cavity માંથી abscess ને clean કરવા માટે gauze piece ને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
6 inch
7 inch
8 inch
Principal:
Surgical procedure દરમિયાન infected fluid ને sinus cavity માંથી બહાર કાઢવું.
iver biopsy forcep:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ liver ની condition ને diagnose કરવા માટે ઉપયોગી છે. કે જેમાં liver ના tissue નું sample collect કરવા માટે liver biopsy forcep નો ઉપયોગ કરવામાં આવે છે.
Biopsy forcep:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ various body organ માંથી biopsy ના sample લેવા માટે ઉપયોમાં લેવાય છે.
એ સિવાય hair follicles,callous formation,tiny cyst,nodules ને remove કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
10 inch
Principal:
તે mainly cancer ના સેલના detection માટે body cavity માંથી specimen collect કરવા માટે ઉપયોગી છે.
Aliis forcep:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ heavy tissue ને grasp કરવા માટે, organ ને grasp કરવા માટે, એ સિવાય electrosurgery દરમિયાન slippery dense tissue ને hold કરવા માટે ઉપયોગી છે.
એ સિવાય breast અને bowel ની surgery દરમિયાન soft tissue અને fascia ને grasp કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
4 inch
6 inch
8 inch
Principal:
આ forcep tissue ને pull કરવા માટે reliable clamping action provide કરે છે જેથી tissue ને grasp કરી શકાય.
Mouth gag:
તે stainless steel નું બનેલું છે.
Use:
Mouth gag એ surgical device છે.
Mouth gag એ upper jaw and l jaw વચ્ચે રાખવામાં આવે છે
એનો હેતુ એ છે કે તેને રાખવાથી કોઈ પણ mouth ની surgery વખતે mouth ને close થતું અટકાવી શકાય છે અને surgery easly થઈ જાય છે.
Size:
Paediatric: 10 cm
Adult: 15 cm
Type:
Principal:
Mouth gag એ surgery દરમિયાન upper and lower jaw ને retract કરીને રાખે છે જેથી mouth close થઈ શકે નહી.
Tongue depresser:
તે wooden (લાકડાનું) અને stainless steel ના હોય છે.
Use:
Tongue depresser એ tongue ને depress કરવા માટે ઉપયોગી છે કે જેથી mouth and throat નું properly visualization (જોઈ શકાય) કરી શકાય છે.
હાલ નાં સમય માં disposable tongue depresser એ stainless Steel ના tongue depresser કરતા વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.
Principal:
તે tongue ને depress કરે છે કે જેથી proper examine કરી શકાય છે.
Tongue holding forcep:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ oral surgery દરમિયાન tongue ને hold કરવા માટે થાય છે, કે જેથી surgery દરમિયાન damage અને injury ને prevent કરી શકાય.
એ સિવાય તેનો ઉપયોગ oral surgery દરમિયાન tongue ને manipulate કરવા અને grasp કરવા માટે ઉપયોગી છે.
Size:
6 inch
Principal:
તે mainly oral surgery દરમિયાન injury prevent કરવા માટે વપરાય છે.
Nasal speculum:
તે stainless Steel નું બનેલું છે.
Use:
Nasal speculum એ nasal cavity ને પહોળી (wide) કરવા વપરાય છે કે જેથી nasal cavity ની therapeutic અને diagnostic procedure દરમિયાન proper visualization કરી શકાય.
ઍ સિવાય nasal speculum નો ઉપયોગ anterior rhinoplasty, septal surgery, foreign body removal, polyps માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
12 to 33 mm
બીજું નામ:
Thudicum nasal speculum
Principal:
તે mainly nasal cavity ના proper visualization માટે હોય છે
Aural speculum:
તે plastic નું અથવા stainless steel નું બનેલું હોય છે.
Use:
તેનો ઉપયોગ autoscope માં install કરી ને tympanic membrane ના examination માં વાપરવામાં આવે છે.
એ સિવાય તેનો ઉપયોગ ear surgery માં થાય છે, કે જેને external auditory canal સુધી straight રાખવામાં આવે છે કે જેથી eardrum ને easily જોઈ શકાય છે.
એ સિવાય wax ના અને edesquamated epithelial debris ને external auditory canal માંથી remove કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે
Principal:
તે mainly ear surgery ને easy બનાવવા માટે specially design કરવામાં આવ્યું છે.
Retractor single hook:
તે stainless steel નું બનેલું હોય છે.
તેની tip sharp અથવા blunt હોય છે.
Use:
તેનો ઉપયોગ ઘણી બધી surgery માં કરવામા આવે છે. જેવી કે…
Phacoemulsification,
Ratina and vitreous surgery.
આ retractor સર્જરી દરમિયાન iris ને stretch કરી ને રાખે છે જેથી સર્જરીનો સમય ઘટાડી શકાય.
એ સિવાય તે surgery દરમિયાન tissue ને grasp કરવા, retaining અને tissue ને hold કરવા માટે ઉપયોગી છે.
એ સિવાય તેનો ઉપયોગ intra nasal અને plastic surgery અને dermatological surgery માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Principal:
તે mainly tissue ને retract કરવા માટે અને handling કરવામાં વપરાય છે.
Retractor double hook:
તે stainless steel નું બનેલું હોય છે.
Use:
તેનો ઉપયોગ soft tissue ને retract કરવા માં થાય છે.
એ સિવાય તે hand, foot, અને ankle ની સર્જરી માં ઉપયોગ માં લેવામાં આવે છે.
તે dermatological અને plastic surgery માં ઉપયોગી છે.
એ સિવાય તે skin ના superficial retraction માં પણ ઉપયોગી છે.
Principal:
તે mainly tissue retract કરવા અને handling કરવામાં ઉપયોગી છે.
Bladder sound:
તે metal અથવા stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ bladder માં રહેલા stone ને locate કરવા માટે અને bladder ની size માપવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Bladder sound ને bladder માં urethral canal દ્વારા insert કરવામાં આવે છે, અને જ્યારે insert કરવામાં આવે ત્યારે જૉ અવરોધ જેવું feel થાય છે કે નહીં તે જાણવામાં આવે છે, કે જેથી bladder માં stone છે કે નહીં તે જાણી શકાય છે.
એ સિવાય cystocele અને vaginal hysteractomy જેવી surgery માં પણ bladder ની size માપવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Male urethral dilator:
તે stainless steel ના બનેલા હોય છે.
Use:
તેનો ઉપયોગ male urethra ની side ને streach કરવા માટે થાય છે, કે જેથી urethra ને dilate કરી શકાય છે.
Urethra એ urine ને bladder થી body ની outside લઈ જાય છે, કયરેક ત્યાંના tissue marrow થઈ જાય ત્યારે આ dilator નો ઉપયોગ કરવામાં આવે છે.
એ સિવાય urethral surgery વખતે urethra ને dilate કરવામાં ઉપયોગી છે.
Size:
8 to 24 fr નો set આવે છે.
Principal:
Urethra ને dilate કરવા માટે
Packing forcep aural:
તે stainless steel નું બનેલું હોય છે.
Use:
તેનો ઉપયોગ ear surgery દરમિયાન અથવા કોઇ પણ Injury કે trauma થયો હોય ત્યારે dressing માં અને dressing pack મુકવા માટે અને તે pack ના removal માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
જેથી packing/dressing gauze piece ને easliy insert and remove કરી શકાય છે.
Oxygen cylinder with stand:
Oxygen cylinder માં pressure ની under oxygen ને store કરવામાં આવે છે.
આ એક oxygen therapy નો part છે.
જ્યારે oxygen નું level,normal level કરતા ઓછું થઇ જાય ત્યારે oxygen provide કરવામા આવે છે.
Respiratory disease એ સિવાય અન્ય chornic disease condition માં oxygen cylinder માં oxygen mask attach કરી ને patient ને oxygen provide કરવામા આવે છે.
Oxygen cylinder સાથે humidifier attach હોય છે કે જેનાથી nose ની mucus membrane dry થતી અટકાવી શકાય છે.
Oxygen cylinder માં 2000 PSI માં oxygen store કરવામા આવે છે.
અને 50 psi માં patient ને oxygen administer કરવામા આવે છે.
Trochar cannula:
આ stainless steel નું બનેલું છે.
આ એક medical Instrument છે કે જેનો આગળ નો point sharp હોય છે અને તેની અંદર cannula (hollow cylinder) insert કરવામાં આવે છે અને laproscopic surgery માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Trochar નો ઉપયોગ laproscopic અને minimally invasive surgery માં થાય છે.
કોઈ પણ laproscopic surgery માં પહેલા નાનો incision મૂકવામાં આવે છે ત્યારબાદ trochar દ્રારા outer tissue layer ને puncture કરવામા આવે છે અને cannula ને insert કરવામાં આવે છે.
Biopsy needle:
Biopsy needle નો ઉપયોગ body cell ના sample લેવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
needle biopsy ની procedure માં 2 main છે.
Biopsy needle નો ઉપયોગ cell, tissue અને fluid ના muscle,bone અને body cavity ના કોઇ પણ organ માંથી sample collect કરવા માટે ઉપયોગી બને છે.
Biopsy needle એ mainly abdominal lump નુ cause જાણવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Principal:
Easly cell નું specimen collect કરવા માટે.
Sternal puncture needle:
તે stainless steel નું બનેલું છે.
Use:
Sternal puncture એ simple અને most common method છે કે જેમાં midsternum ની 2nd અને 3rd intercostal space માંથી obtaining bone marrow કરવામાં આવે છે.
Sternal puncture એ lymphadenopathy, enlargement of liver and spleen, destructive disease of bone વગેરે જેવા કેસ માં sternal puncture needle નો ઉપયોગ કરીને test કરવામાં આવે છે.
Size:
14 G
16 G
18 G
Needle holder:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ surgical procedure વખતે suturing needle ને hold કરવા માટે ઉપયોગ
માં લેવામાં આવે છે.
Surgical procedure જેવી કે….
Wound closure
Ligation
Etc..
Size:
12.5 cm
15 cm
17.5 cm
20 cm
25 cm
Suture cutting scissors:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ suture string ને cut કરવા, suture string ને remove કરવા માટે થાય છે.
Suture cutting scissor ની tip ને એવી રીતે design કરવામાં આવ્યું છે કે જેથી suture ને easly remove કરી શકાય.
Size:
6 inch
Suture clip:
તે stainless Steel નું બનેલું છે.
Use:
Suture clip એ એક suturing ની method છે.
Suture clip દ્વારા wound ને ઝડપથી close કરી શકાય છે જેનાથી wound પર Infection થવાના chances ને ઘટાડી શકાય છે.
Breast pump:
Use:
Breast pump નો ઉપયોગ women ના breast milk ની supply increase કરવા, milk supply maintain કરવા, breast ના engorgement ને relieve કરવા, duct માંથી milk ને બહાર કાઢવા અને inverted nipple ને normal કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Breast pump નો main benifit એ છે કે જ્યારે mother baby થી દુર હોય તે વખતે baby ને breast milk provide કરી શકાય છે.
Rubber tube:
Rubber tube એ synthetic અથવા natural rubber tube ની બનેલી હોય છે.
તેનો primary use liquid અને gases ના transport અને circulation માટે થાય છે.
તેમાં ઘણી બધી rubber tube જોવા મળે છે.
Urinary catheter:
Urine ના નિકાલ માટે
Suction tube:
Suction કરવા માટે
વગેરે માં rubber tube જોવા મળે છે.
Back rest:
Back rest એ lower back પર આવતા load ને reduce કરે છે.
કે જેમાં upper body part દ્વારા transmit થતો weight back પર આવે છે, તેથી back pain ને relieve કરવા માટે back rest નો ઉપયોગ કરવામાં આવે છે.
એ સિવાય pneumonia, asthama, કે copd જેવી severe condition માં દર્દી ને fowler’s position આપવામાં આવે ત્યારે back rest નો ઉપયોગ કરવામાં આવે છે.
Bed pan:
તે metal અથવા plastic ના બનેલા હોય છે.
Bed pan એ એવું container છે કે જેમાં urine અને fecal ને collect કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
એવો વ્યક્તિ કે જેને strict bed rest , weakness કે disability હોય તે વ્યક્તિ ને bed pan provide કરવામા આવે છે.
Bed pan ને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી બેડ મા રહેલ દર્દી lying position અથવા sitting position માં હોય તો પણ bed pan fit આવી જાય.
Bed pan 2 type ના જૉવા મળે છે.
Urinals:
Urinals એ એવું container છે કે જેમાં urine ને collect કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
એવાં વ્યક્તિ કે જેને strict bed rest, weakness કે disability છે કે તે વ્યક્તિ ને urinals privide કરવામાં આવે છે .
તેના 2 type છે.